Webdunia: Portal - Search - Mail - Greetings   More >>
Support | Font Download | Feedback
Search  
Welcome, Guest  [ Register | Sign In ]

મંગલસૂત્ર

મંગળ સૂત્ર

सूत्रं मांगल्य संयुक्तं कंठे बध्नामि ते प्रिये |
सौख्यमेवं सौभाग्यं द्योतकं सुमनोहरम् ||
સૂત્ર માંગલ્ય ઓતપ્રોત કંઠારોપું મનોહર,
દ્યોતક સખ્ય તણું ખરે તથા સૌભાગ્ય તુજ પ્રિયે.

હે પ્રિયે ! મંગળ ભાવના વડે ઓતપ્રોત આ મનોહર સૂત્ર તારા ગળે આરોપિત કરું છું. એ આપણા સાહચર્ય અને તારા સૌભાગ્યનું પ્રતિક છે.

Oh my beloved ! I put on to you this beautiful necklace which has absorbed auspiciousness and is saturated with it. It is a symbol of our friendship and your eternal happy married life.
અસ્વીકરણ