Webdunia: Portal - Search - Mail - Greetings   More >>
Support | Font Download | Feedback
Search  
Welcome, Guest  [ Register | Sign In ]

નવેમ્બર 2008


બ્લૉગ્સ (3)
આશીર્વાદબ્રાહ્મણ હાથમાં પુષ્પ અને અક્ષત લઈ વર-કન્યાને આશીર્વાદ આપે.श्री कृष्णः कुशलं करोतु भवतां धाता प्रजानां सुखम् |निर्विघ्नं गणनायकप्रतिदिनं भानुः प्रतापोदयम् ||शंभुस्ते धनधान्य कीर्तिमतुलां दुर्गाऽरिनाशं सदा |गंगा ते खलु पापहा निशिदिनं लक्ष्मीस्सदा ... વધુ વાંચો...

સૂર્ય દર્શનવર કન્યાને સૂર્યનું દર્શન કરવાનું કહે...ॐ तत्चक्षु र्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत्पश्येम शरदः शतं जीवेम शरदः शतम् |श्रृणुयाम शरदः शतं प्रब्रवाम शरदः शतम्अदीनाः स्याम शरदः शतं भूयश्च शरदः शतात् ||હે સદા જાગૃત પરમેશ્વર ! તું અનાદિથી સૌનો ... વધુ વાંચો...

સપ્ત પદીસળગાવેલ અગ્નિની ઉત્તર દિશામાં સાત મંડળ બનાવવાં. વર-કન્યાને (કન્યાને વરની જમણી બાજુ) ઉત્તરાભિમુખ ઊભાં રાખવાં. એક પદ પછી બંનેએ જમણો પગ આગળ મુકવો. જ્યાં જમણો પગ મુક્યો હોય ત્યાં ડાબો પગ લઈ જવો. પ્રથમ વર અને પછી કન્યા. એ રીતે ઉત્તર દિશામાં સાત પગલાં ... વધુ વાંચો...