આશીર્વાદબ્રાહ્મણ હાથમાં પુષ્પ અને અક્ષત લઈ વર-કન્યાને આશીર્વાદ આપે.श्री कृष्णः कुशलं करोतु भवतां धाता प्रजानां सुखम् |निर्विघ्नं गणनायकप्रतिदिनं भानुः प्रतापोदयम् ||शंभुस्ते धनधान्य कीर्तिमतुलां दुर्गाऽरिनाशं सदा |गंगा ते खलु पापहा निशिदिनं लक्ष्मीस्सदा ... વધુ વાંચો...
|
સૂર્ય દર્શનવર કન્યાને સૂર્યનું દર્શન કરવાનું કહે...ॐ तत्चक्षु र्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत्पश्येम शरदः शतं जीवेम शरदः शतम् |श्रृणुयाम शरदः शतं प्रब्रवाम शरदः शतम्अदीनाः स्याम शरदः शतं भूयश्च शरदः शतात् ||હે સદા જાગૃત પરમેશ્વર ! તું અનાદિથી સૌનો ... વધુ વાંચો...
|
સપ્ત પદીસળગાવેલ અગ્નિની ઉત્તર દિશામાં સાત મંડળ બનાવવાં. વર-કન્યાને (કન્યાને વરની જમણી બાજુ) ઉત્તરાભિમુખ ઊભાં રાખવાં. એક પદ પછી બંનેએ જમણો પગ આગળ મુકવો. જ્યાં જમણો પગ મુક્યો હોય ત્યાં ડાબો પગ લઈ જવો. પ્રથમ વર અને પછી કન્યા. એ રીતે ઉત્તર દિશામાં સાત પગલાં ... વધુ વાંચો...
|
મંગળ સૂત્રसूत्रं मांगल्य संयुक्तं कंठे बध्नामि ते प्रिये |सौख्यमेवं सौभाग्यं द्योतकं सुमनोहरम् ||સૂત્ર માંગલ્ય ઓતપ્રોત કંઠારોપું મનોહર,દ્યોતક સખ્ય તણું ખરે તથા સૌભાગ્ય તુજ પ્રિયે.હે પ્રિયે ! મંગળ ભાવના વડે ઓતપ્રોત આ મનોહર સૂત્ર તારા ગળે આરોપિત કરું ... વધુ વાંચો...
|
મંગલ પ્રદક્ષિણાप्रथमे मंगले यस्य स्मरणं कुरुतामूभौ |प्रजापति प्रसादात्तु द्वयो सौख्यं भविष्यति ||द्वितीये मंगलेऽप्यग्नेः स्मरणं संस्मृतं शुभम्|पुत्रपौत्र सुखं दद्यात् वह्नि प्रीतस्तु सर्वदा ||तृतीये मंगलेऽपि एवं मुरारी रमया सह |प्रदद्यात् सुहृदाम् प्रीतिं ... વધુ વાંચો...
|
ગૌત્ર પૂજનફૂલ આપવાં.ॐ मातापिताचरण कमलेभ्यो नमः | कुलदेवताभ्यो नमः ||मातृ देवो भव पितृ देवो भव पितृभ्य पितामहेभ्य |परेभ्यो वरेभ्यस्त तेभ्यस्तता महेभ्यो नमः ||मातृ देवो भव पितृ देवो भव पितृभ्य पितामहेभ्य |परेभ्यो वरेभ्यस्त तेभ्यस्तता महेभ्यो नमः ... વધુ વાંચો...
|
અગ્નિ પૂજાચોખા લેવા.मुखं समस्त देवतानां खांडोद्यान दाहकम् |पूजितं सर्व यज्ञेषु अग्निमाह्वाम्यहम् ||ચોખા વધાવી દેવા.-ચમચીમાં થોડું ઘી લઈ કપુર મુકી સળગાવવું. મંત્રો બોલાયા બાદ હવન કુંડમાં મુકી દેવું.ॐ भूर्भुवः स्वः ||ॐ भूर्भुवः स्वर्द्यौरिव भूम्ना पृथिवीव ... વધુ વાંચો...
|
નવગ્રહ પૂજાચોખાના બબ્બે દાણા વધાવવા.સૂર્ય-ॐ जपाकुसुम संकाशं काश्यपेयं महाद्युतिम्,तमोऽरिं सर्व पापघ्नं प्रणतोऽस्मि दिवाकरम्.ॐ मध्ये सूर्याय नमः सूर्यं आह्वायामि स्थापयामि.ચંદ્ર-दधिश... વધુ વાંચો...
|
શિવપૂજનચોખા લેવા.ॐ शिवं शंकरमीशानं द्वादशार्द्ध त्रिलोचनम् |उमया सहित देवं शिवमाह्वायाम्यहम् ||ચોખા વધાવી દેવા. ફૂલ લેવાં.ॐ नमः शंभवाय च मयोभवाय च नमः शंकराय च मयस्कराय चनमः शिवाय च शिवतराय च ॐ नमो नमः ||ફૂલ ચડાવી દેવાં.ષોડશ માતૃકા પૂજનફૂલ લેવાં.ॐ षोडश ... વધુ વાંચો...
|
પરમાત્મા પૂજાઆહ્વાન-હાથમાં ચોખા લેવાकेशवं पुंडरीकाक्षं माधवं मधुसुदनम् |रुकिमणी सहितं देवं विष्णुमावाहयाम्यहम् ||ॐ श्री परमात्मने नमः परमात्मानं आह्वायामि स्थापयामि ध्यायामि||નમસ્કારॐ कारं बिन्दु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः |कामदं मोक्षदं चैव ॐ ... વધુ વાંચો...
|
લગ્નવિધિ- કળશપૂજા(લગ્નવિધિમાં કળશપૂજા ટૂંકમાં જ કરવી, કેમ કે એ માટે વધુ સમય આપી શકાય તેમ હોતું નથી. છતાં જો કોઈએ પૂરી કળશપૂજા કરવી હોય તો અન્ય વિધિમાં બતાવી છે તે મુજબ કરી શકાય.) તાંબાના કળશ પર કંકુ વડે સ્વસ્તિક કાઢીને તેમાં પાણી ભરી ફૂલ, સોપારી, ચોખા, ... વધુ વાંચો...
|
સ્વયંવર- હાર પહેરામણીબંનેને એક એક હાર આપી ઊભાં રાખવાં.ममव्रते ते हृदयं दधामि मम चित्तमनुचित्तं ते अस्तु |मम वाचमेकम ना जुषस्य प्रजापतिस्त्वा नियुतत्कुमह्यम् | |હે વધુ ! આપણા કાર્યને અનુકૂળ આપણા હૃદયને પરસ્પર ધારણ કરીએ છીએ. આપણાં ચિત્ત એકબીજાને અનુકૂળ ... વધુ વાંચો...
|
|
ગ્રંથિ બંધનકન્યા પિતાને સ્ટેજ પર બોલાવવા.- દૂર્વા વડે પાણી છાંટવું.ॐ अपवित्रः पवित्रो वा सर्वावस्थांगतोऽपि वा |यः स्मरेत्पुंडरीकाक्षं स बाह्याभ्यंतर शुचिः ||કન્યા પિતાને ચાંલ્લો કરવો.आदित्या वसवो रुद्रा विश्वेदेवा मरुद्गणाः |तिलकन्ते प्रयच्छन्तु धर्म ... વધુ વાંચો...
|
હિન્દુ ધર્મ શાસ્ત્રમાં સૂચિત અનેક મંગળ વિધિની શરૂઆત ગણપતિના પૂજનથી થાય છે. ગૌરીપુત્ર ગણેશનું સ્મરણ એટલે જ શુભ કાર્યમાં સદા આશીર્વાદ અને સફળતા. વળી પૂજન પૂર્વે તન, મન અને આસનની શુદ્ધિ પણ આવશ્યક છે.According to Hindu scriptures all most all the religious ... વધુ વાંચો...
|